Breaking

અમારા WhatsApp ગ્રુપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

Friday, 24 March 2023

તલાટી કમ મંત્રી પરીક્ષાની તારીખ અને કૉલ લેટર 2023 || Talati Bharti Exam Date 2023 With Call Letter

તલાટી કમ મંત્રી પરીક્ષાની તારીખ અને કૉલ લેટર 2023 || Talati Bharti Exam Date 2023 With Call Letter 

Talati exam date 2023 : ગુજરાત તલાટી કમ મંત્રી પરીક્ષાની તારીખ, Talati Mantri syllabus and Study Material અહીં આ લેખના માધ્યમથી મળી રહેશે. ગુજરાત પંચાયત વિભાગ દ્વારા તલાટી મંત્રી અને જુનિયર કલાર્ક ની ૩૪૩૭ વિવિધ જગ્યાઓ માટે ફેબ્રુઆરી ૨૦૨૨ માં હાલની ભરતી ના ફોર્મ ભરાયેલ છે. પણ આ ભરતીની પરીક્ષા હજુ સુધી લેવામાં આવી નથી. જે હવે આયોજન કરવામાં આવ્યું છે જેની વિગતવાર માહિતી આ લેખના માધ્યમથી તમને આપવામાં આવશે, ધન્યવાદ !
GPSSB તલાટી કમ મંત્રી ની ભરતી નું એડમિટ કાર્ડ (Talatl Cum Mantri Call Latter 2023), Syllabus, Talati Old Question Papers , Call Latter બધી સામગ્રી અહીં આપવામાં આવી છે. 

તલાટી હાલની ભરતી ૨૦૨૩ મહત્વની તારીખ || Talati Exam Date 2023

• ઓફિશ્યિલ ભરતી બહાર પડ્યા તારીખ : ૨૭/૦૧/૨૦૨૨

• ફોર્મ સબમિટ કર્યા તારીખ : ૨૮/૦૧/૨૦૨૨ થી ૧૭/૦૨/૨૦૨૨

• જુનિયર કલાર્ક પરીક્ષા તારીખ :- ૯ એપ્રિલ 2023

• તલાટી કમ મંત્રી પરીક્ષા તારીખ : ૩૦ એપ્રિલ, 2023

તલાટી ભરતી Selection Process

તલાટી અને જુનિયર કલાર્ક ની ભરતી માં ખાલી એક જ પરીક્ષા હોય છે . જે ૧૦૦ માર્ક્સ ની હશે, જેમાંથી કેટેગીરી પ્રમાણે મેરીટ લિસ્ટ બહાર પાડી ઉમેદવારને મેરીટ આધારિત ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી સિલેક્ટ ઉમેદવારોની ફાઇનલ લિસ્ટ બહાર પાડી જિલ્લા ફાળવણી થશે.

Talati Exam Syllabus | તલાટી ભરતી Exam Pattern 

1.સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાન : 
• પરીક્ષા ગુણ : 50 ગુણ 
• માધ્યમ : ગુજરાતી 

2.ગુજરાતી ભાષા અને વ્યાકરણ : 
• પરીક્ષા ગુણ : 20 ગુણ
• માધ્યમ : ગુજરાતી

3.અંગ્રેજી ભાષા અને વ્યાકરણ : 
• પરીક્ષા ગુણ : 20 ગુણ 
• માધ્યમ : અંગ્રેજી

4. સામાન્ય ગણિત : 
• પરીક્ષા ગુણ : 10 ગુણ 
• માધ્યમ : ગુજરાતી 

• કુલ ગુણ :: 100

Talati Cum Mantri Call Latter 2023|તલાટી કમ મંત્રી કૉલ લેટર 2023

GPSSB તલાટી કમ મંત્રી નું કૉલ લેટર બહાર પડ્યા ની સાથે જ અમે નીચે આપેલ લિંક પર ઉપડૅટ મળી જશે. તમે અમારી લિંક અથવા સતાવાર વેબસાઈટ પર જઈને તમારા નોંધણી નંબર અને જન્મ તારીખ નાખી તમારો તલાટી કમ મંત્રી નો કોલ લેટર નીકળી શકો છો. ધન્યવાદ! 

કૉલ લેટર ડાઉનલોડ કરવા ::  અહીં ક્લિક કરો

Official વેબસાઇટ :: અહીં ક્લિક કરો


• તલાટી કમ મંત્રી જૂના પેપર્સ, મોડેલ પેપર ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો 

• Talati Old Papers 2010 to 2017 Download PDF || તલાટી મંત્રી જૂના પેપર્સ 2010 થી 2017 સુધીના pdf ડાઉનલોડ  

મહત્વપૂર્ણ નોંધ : આ લેખના માધ્યમથી તમને માહિતી મળી રહે તે માટે અહીં માહિતી મુકવામાં આવી છે તો હંમેશા કોઈ પણ પ્રકારની અરજી કરતા પેલા હંમેશા સત્તાવાર વેબસાઇટ તપાસો અને વધુ માહિતી માટે હંમેશાં સત્તાવાર વેબસાઇટ જાહેરત તપાસી અરજી કરો અમારી વેબસાઇટ કઈ પણ જવાબદારી લેતું નથી.વધુ માહિતી માટે અમારી વેબ સાઇટ ની મુલાકાત લેતાં રહો . ધન્યવાદ!

No comments:

Post a Comment