ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા GPSSB જુનિયર કલાર્ક પરીક્ષાના કૉલ લેટર/હોલ ટીકીટ/પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાનું ચાલું થઈ ગયું છે તો હમણાં જ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલી લિંક દ્વારા મેળવો. વધું માહિતી માટે અમારી વેબસાઇટની મુલાકાત લેતાં રહો.
![]() |
| Junior Clerk Call Latter download 2023 |
જુનિયર ક્લાર્ક ભરતીની વિગતવાર માહિતી
• પોસ્ટનું નામ : જુનિયર ક્લાર્ક
• નવી પરીક્ષા તારીખ : 29/01/2023
• કોલ લેટર : ટૂંક સમયમાં
• જોબનો પ્રકાર : ગુજરાત સરકારી નોકરીઓ
• સત્તાવાર વેબસાઇટ : નીચે લીંક પર ક્લિક કરો. https://gpssb.gujarat.gov.in/
કૉલલેટર/ હોલટિકિટ/ પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાનો સમયગાળો :
તા.૩૧-૦૩-૨૦૨૩ બપોરે ૧૩-૦૦ કલાકથી
તા.૦૯-૦૪-૨૦૨૩ ૧૨-૩૦ કલાક સુધી
કૉલલેટર/ હોલટિકિટ/ પ્રવેશપત્ર ડાઉનલોડ :: અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ :: અહીં ક્લિક કરો
હોમ પેજ :: અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ નોંધ : કોઈ પણ ભરતી કે જાહેરાત માટે અરજી પહેલા હંમેશા સતાવાર વેબસાઈટ અને જાહેરાત તપાસો , કોઈ પણ ભરતી કે જાહેરાત માટે Ojas Job Notification કઈ પણ લેતું નથી .


No comments:
Post a Comment