જુનીયર કલાર્ક પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની જાહેરાત || Junior clerk Call Latter Download કરવાનું ચાલુ થઈ ગયું છે તો આજે જ ડાઉનલોડ કરો અને જાણો ક્યાં પરિક્ષા આપવા જવાનું બધું જ એક જ ક્લિકમાં ojas Job notification વેબ સાઈટ પર વિગતવાર.
જુનીયર ક્લાર્ક પરીક્ષા માટે નીચે દર્શાવ્યા મુજબના સમયગાળા ઉમેદવારે પોતાના પ્રવેશપત્ર-કમ- હાજરીપત્રક (કોલલેટર/હોલ ટીકીટ) અને તેની સાથેની ઉમેદવારો માટેની સુચનાઓ ઓજસ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી,પ્રિન્ટ કરી મેળવી લેવાના રહેશે.
• પોસ્ટનું નામ : જુનિયર ક્લાર્ક
• નવી પરીક્ષા તારીખ : 29/01/2023
• કોલ લેટર : ટૂંક સમયમાં
• જોબનો પ્રકાર : ગુજરાત સરકારી નોકરીઓ
• સત્તાવાર વેબસાઇટ : નીચે લીંક પર ક્લિક કરો. https://gpssb.gujarat.gov.in/
કોલલેટર/ હોલટીકીટ/પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાનો સમયગાળો:
તા.૧૬-૦૧-૨૦૨૩ બપોરે ૧૩-૦૦ કલાકથી
તા.૨૯-૦૧-૨૦૨૩ સવારે ૧૧-૦૦ કલાક સુધી
સૂચનાઓ :
(૧) ઉમેદવારે કોલલેટર/પ્રવેશપત્ર ઉપરની તેમજ તેની પાછળ આપેલ સુચનાઓ ધ્યાનપૂર્વક વાંચી, તેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે...
(ર) ઉપરોકત રીતે ડાઉનલોડ કરેલ કોલલેટર/પ્રવેશપત્રની પ્રિન્ટ નકલ સિવાય પરીક્ષાના દિવસે પરીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારને પ્રવેશ મળશે નહિં, તેની દરેક ઉમેદવારે ખાસ નોધ લેવી.
(૩) જનરલ કેટેગરીના ઉમેદવારો જેમણે પોસ્ટ ઓફીસમાં ફી ભરેલ હોય, તેમાં કોઇ કારણસર કોલલેટર ડાઉનલોડ ન થતો હોય તેવા ઉમેદવારોએ પરીક્ષા ફી ભર્યાના ચલણની અસલ નકલ ઓનલાઇન અરજીની પ્રિન્ટ, પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ અને ઉમેદવારનું કોઇ એક ફોટો ઓળખપત્ર સાથે મંડળની કચેરી ખાતે તા.૨૭-૦૧-૨૦૨૩ સુધીમાં (કચેરી કામકાજના દિવસે) રૂબરૂ સંપર્ક કરવો.
કૉલ લેટર ડાઉનલોડ :: અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ ::અહીં ક્લિક કરો
હોમ પેજ :: અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ નોંધ :
કોઈ પણ ભરતી કે જાહેરાત માટે અરજી પહેલા હંમેશા સતાવાર વેબસાઈટ અને જાહેરાત તપાસો , કોઈ પણ ભરતી કે જાહેરાત માટે Ojas Job Notification કઈ પણ લેતું નથી .

No comments:
Post a Comment