Breaking

અમારા WhatsApp ગ્રુપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

Monday, 9 January 2023

આઈઆઈટી બી.એડ સેમેસ્ટર-1 બધા જ વિષય ડાઉનલોડ કરો || iite B.ed Semester 1 All Subject Books || B.ed Material

ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન દ્વારા બી.એડ ના અભ્યાસ માટે તેમાં બી.એડ પ્રથમ વર્ષના સેમસ્ટર -1 ની બધી જ વિષયો અહિયાં મુકવામાં આવી છે. જેમાં તેનો અભ્યાસક્રમ દર્શાવવામાં આવ્યો છે. 


તેમાં સૌપ્રથમ તો અધ્યેતાનું મનોવિજ્ઞાન, શિક્ષણમાં પરિપ્રેક્ષ્ય, અભ્યાસક્રમ વિકાસ સિદ્ધાંતો, ગુજરાતી ભાષા, ભાષાઓ, સામાજિક વિજ્ઞાન અને વાણિજ્ય માટે સામાન્ય પદ્ધતિશાસ્ત્ર,ગણિત અને વિજ્ઞાન માટે સામાન્ય પદ્ધતિશાસ્ત્ર,ચિંતનાત્મક વાચન શિક્ષણમાં કલા, પ્રિ-પ્રેક્ટિસ ટીચિંગ - માઈક્રોટીચિંગ-સિમ્યુલેસન-શાળા સંપર્ક-ચિંતનાત્મક ડાયરી-ફિલ્મ સમીક્ષા જેવી પ્રવૃતિઓ પણ કરવામાં આવે છે.આ બધો જ અભ્યાસક્રમ સેમસ્ટર -1 કરવામાં આવે છે. વધુ માહિતી માટે Ojasjobnotification.com ની મુલાકાત લેતાં રહો.

LS-1 : અધ્યેતાનું મનોવિજ્ઞાન 

LS-1  Psychology Of Learner :: PDF 


ES-1 શિક્ષણમાં દૃષ્ટિકોણ


CUS 1 :: અભ્યાસક્રમ વિકાસ સિદ્ધાંતો 


પીએસ 1-2  ભાષા અને સામાજિક વિજ્ઞાન માટે સામાન્ય શિક્ષણશાસ્ત્ર 

PS 1-2 General Pedagogy For Mathematics & Science :: PDF 

LPC 1 ગુજરાતી ભાષા 


વધુ માહિતી કે કોઈ પણ પ્રશ્ન માટે Contact Form પર કોન્ટેક્ટ કરો.


મહત્વપૂર્ણ નોંધ : કોઈ પણ માહિતી કે જાહેરાત માટે પહેલા હંમેશા સતાવાર વેબસાઈટ અને જાહેરાત તપાસો ,આ ફક્ત તમારા નૉલેજ માટે મૂકવામાં આવ્યું છે. કોઈ પણ માહિતી કે જાહેરાત માટે Ojas Job Notification કઈ પણ જવાબદારી લેતું નથી.

No comments:

Post a Comment