Gujarat Police Recruitment 2023 | LRD_Bharti 2023 : ગુજરાત પોલીસ ભરતીને લઇને ગૃહ મંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન સામે આવ્યું છે.
300 PSI અને 9 હજાર LRDની થશે ભરતી Gujarat Police Recruitment 2023 | LRD Bharti 2023: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે.આપને જણાવવી દઈએ કે પોલીસ પસંછી નિમણૂક પત્ર કાર્યક્રમમાં ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ આ જાહેરાત કરી હતી. ગુજરાત પોલીસ ભરતીને લઇને ગૃહ મંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન સામે આવ્યું છે.
કોન્સ્ટેબલ અને એસઆઈ માટે ગુજરાત પોલીસ ભારતી નોટિફિકેશન 2023
Gujarat Police Recruitment 2023 | LRD_Bharti 2023
ગુજરાત પોલીસ ભરતીને લઇને ગૃહ મંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન સામે આવ્યું છે. ગયા વર્ષમાં ગુજરાત પોલીસ 300 PSI અને 9 હજાર લોક રક્ષકની ભરતી કરવામાં આવશે. એવું કહેવામાં આવ્યું છે.
ગુજરાત પોલીસ ભરતી 2023 પાત્રતા
સત્તાવાર વેબસાઇટ :: અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો Home Page :: અહીં ક્લિક કરો
નોટીફિકેશન માટે :: અહીં ક્લિક કરો
ગુજરાત પોલીસ ભરતી માટે સત્તાવાર વેબસાઇટ શું છે ?
https://gsssb.gujarat.gov.in
https://police.gujarat.gov.in
ગુજરાત પોલીસ ભરતી કયારે આવી રહી છે ?
ટૂંક સમયમાં જાહેર થશે
ગુજરાત પોલીસ ભરતી 2023 ક્યારે જાહેર કરવામાં આવશે ?
ટૂંક સમયમાં જાહેરનામું બહાર પાડવામાં આવશે.
ભરતીનું ટ્વિટ કોના દ્વારા કરવામાં આવ્યું હતું.
હર્ષ સંઘવી
મહત્વપૂર્ણ નોંધ :: આ લેખ ફક્ત તમારા માટે માહિતી માટે અને જાણ માટે કરવામાં આવી છે.કોઈ પણ ભરતી કે જાહેરાત વાંચીને હંમેશા સતાવાર વેબસાઈટ અને જાહેરાત તપાસો , કોઈ પણ ભરતી કે જાહેરાતો માટે Ojas Job Notification કઈ પણ લેતું નથી .


Muje police bnna hai
ReplyDelete