Breaking

અમારા WhatsApp ગ્રુપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

Friday, 20 January 2023

જુનિયર ક્લાર્ક પરીક્ષાના જૂના પેપર 2013 થી 2017 ડાઉનલોડ || Junior clerk Exam Paper 2013 to 2017

જુનિયર ક્લાર્ક પરીક્ષાના જૂના પેપર 2013 થી 2017 : ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા લેવામાં આવતી જુનિયર ક્લાર્ક પરીક્ષાના કૉલ લેટર ડાઉનલોડ કરવાનું ચાલું થઈ ગયું છે તો આજે જ ડાઉનલોડ કરો અને જાણો કયા જિલ્લામાં વારો આવ્યો છે. ત્યાર બાદ જુનિયર ક્લાર્ક પરીક્ષાના જૂના પેપર 2013 થી 2017 સુધીના તમામ અહીં આ લેખ દ્વારા pdf સ્વરૂપમાં મૂકવામાં આવ્યા છે. તો આજે જ ડાઉનલોડ કરો અને તૈયારી કરવા માટે અને પરીક્ષા પધ્ધતિ જાણવા માટે ઉપયોગી બની રહે તે હેતુથી અહીં આ લેખ દ્વારા માહિતી રજૂ કરવામાં આવી છે જેની નોંધ લેવી જરૂરી છે.
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ વિશે સંક્ષિપ્ત સ્પષ્ટતા મેળવ્યા પછી આપેલ GPSSB જુનિયર ક્લાર્ક પરીક્ષાની તારીખે લેખિત પરીક્ષા આપવા માટે ઉમેદવાર માટે હમણાં જ ડાઉનલોડ કરો. ઉમેદવારો આ જુનિયર ક્લાર્ક નોકરીઓ મેળવવા માટેની પરીક્ષામાં ભાગ લેવા જઈ રહ્યા છે. આ GPSSB ગુજરાત એડમિટ કાર્ડ ઉમેદવારો માટે જરૂરી છે જ્યારે તેઓ પરીક્ષા હોલમાં પ્રવેશતા હોય. નવીનતમ અપડેટ્સ મેળવવા માટે અમારી વેબ સાઇટની મુલાકાત લેતાં રહો.

જુનીયર ક્લાર્ક પરીક્ષા માટે નીચે દર્શાવ્યા મુજબના સમયગાળા ઉમેદવારે પોતાના પ્રવેશપત્ર-કમ- હાજરીપત્રક (કોલલેટર/હોલ ટીકીટ) અને તેની સાથેની ઉમેદવારો માટેની સુચનાઓ ઓજસ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી,પ્રિન્ટ કરી મેળવી લેવાના રહેશે.

કૉલલેટર/ હોલટિકિટ/ પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાનો સમયગાળો : 

તા.16/01/2023 સમય: 01:00 કલાકથી 

તા.29/01/2023 સમય: 11:00 કલાક સુધી.

➡️ કૉલ લેટર ડાઉનલોડ કરવા :: અહીં ક્લિક કરો

➡️ સત્તાવાર વેબસાઇટ ::  અહીં ક્લિક કરો 

➡️ હોમ પેજ :: અહીં ક્લિક કરો 

જુનિયર ક્લાર્ક પરીક્ષાના જૂના પેપર 2013,2014,2015 અને 2017 સુધીના તમામ ::

વર્ષ - 2013 પ્રશ્નપત્ર 
જિલ્લાનું નામ : 

(1) તાપી જિલ્લા પરીક્ષા (20-01-2013) :: અહીં ક્લિક કરો 

વર્ષ - 2014 પ્રશ્નપત્ર 
જિલ્લાનું નામ : 

(1) ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, ભરૂચ સાબરકાંઠા, નર્મદા, પાટણ ("D") :: અહીં ક્લિક કરો

(2) સુરેન્દ્રનગર, પંચમહાલ (ગોધરા), રાજકોટ, દાહોદ, નવસારી (તાપી), વડોદરા, ભાવનગર, આણંદ, ખેડા ("C") 

(3) કચ્છ, બનાસકાઠા, જામનગર, વલસાડ, ડાંગ, અમરેલી, સુરત, જૂનાગઢ, પોરબંદર ("D") :: અહીં ક્લિક કરો 

વર્ષ - 2015 પ્રશ્નપત્ર 
જિલ્લાનું નામ : 

(1) બનાસકાંઠા, ભરૂચ, મહેસાણા, સુરેન્દ્રનગર, પાટણ, ખેડા :: અહીં ક્લિક કરો

(2) પંચમહાલ, વડોદરા, વલસાડ, અમદાવાદ, જૂનાગઢ, આણંદ, દાહોદ :: અહીં ક્લિક કરો 

(3) જામનગર :: અહીં ક્લિક કરો


(5) ગાંધીનગર,સાબરકાંઠા :: અહીં ક્લિક કરો 

વર્ષ - 2017 પ્રશ્નપત્ર 
જિલ્લાનું નામ :

(1) ગાંધીનગર, મહેસાણા, કચ્છ, ખેડા, પોરબંદર, બનાસકાંઠા, પાટણ :: અહીં ક્લિક કરો 

(2) રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, મોરબી, દેવભૂમિ દ્વારકા, અમરેલી, ગીર સોમનાથ :: અહીં ક્લિક કરો 

(3) વલસાડ, ભરૂચ, નવસારી, સુરત, ડાંગ, તાપી, નર્મદા :: અહીં ક્લિક કરો

(4) અમદાવાદ, ભાવનગર, સાબરકાંઠા, મહિસાગર, અરવલ્લી, છોટા ઉદેપુર, બોટાદ, દાહોદ :: અહીં ક્લિક કરો

(5) આણંદ, પંચમહાલ, વડોદરા :: અહીં ક્લિક કરો 

મહત્વપૂર્ણ નોંધ ::  આ આર્ટિકલ ફક્ત તમારી માહિતી અને ઉપયોગી બની રહે તે માટે મૂકવામાં આવી છે. વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરતા રહો ,આ બધી સામગ્રી ઈન્ટરનેટ પરથી લેવામાં આવી છે જે અહીં PDF સ્વરૂપે દર્શાવવામાં આવી છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો 

જુનિયર ક્લાર્ક માટે ઓફિસિયલ વેબસાઈટ કઈ છે ? 
Official Website :: 
https://gsssb.gujarat.gov.in/

જુનિયર ક્લાર્ક પરીક્ષાના જૂના પેપર  ક્યાં વર્ષના છે ?
જુનિયર ક્લાર્ક પરીક્ષાના જૂના પેપર 2013 થી 2017 ના વર્ષોના છે.

જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ કઈ છે ? 
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ જુનિયર ક્લાર્ક પરીક્ષાની તારીખ 29/01/2023 છે.


No comments:

Post a Comment