Breaking

અમારા WhatsApp ગ્રુપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

Tuesday, 13 December 2022

ગુજરાતનું નવું મંત્રીમંડળ 2023 || Gujarat Minister List 2023

ગુજરાતનું નવું મંત્રીમંડળ 2023 || Gujarat Minister List 2022

ગુજરાત મંત્રીમંડળ 2023 : ગુજરાત વિધાનસભાના પરિણામો જાહેર થઇ ગયેલ છે જેમાં ભારતીય જનતા પાર્ટીએ 156 બેઠક મેળવીને ઐતિહાસિક જીત મેળવી છે અને ગુજરાત રાજ્યમાં પોતાની સરકાર બનાવી છે. 

ચાલો તો વિગતવાર જાણીએ કે કોણે કયું ખાતુ ફાળવવામાં આવ્યું.

ગુજરાતનું નવું મંત્રીમંડળ 2023

પોસ્ટ ટાઈટલ : ગુજરાતનું નવું મંત્રીમંડળ 2023

પોસ્ટ નામ : ગુજરાત મંત્રીમંડળ 2023 

રાજ્ય : ગુજરાત

સરકાર બનાવનારપક્ષ : ભાજપ

નામ, વિગતની ફાળવણી જોઇએ હવે, 

(1). ભુપેન્દ્રભાઈ પટેલ (મુખ્યમંત્રી)
વિભાગ: સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસિંગ, મહેસુલ અને આપત્તિ વ્યવસ્થાપન, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, પંચાયત અને મકાન અને પાટનગર યોજના, ખાણ અને ખનિજ. યાત્રાધામા વિકાસ, નર્મદા અને કલ્પસર, બંદરો, માહિતી અને પ્રસારણ, નશાબંધી અને આબકારી, વિજ્ઞાન અને પ્રૌધોગિકી, તમામ નીતિ વિષયક બાબતો અને અન્ય મંત્રીશ્રીઓને ન ફાળવેલ વિષયો.

કેબીનેટ મંત્રીશ્રીઓ

(2). શ્રી કનુભાઈ પટેલ
વિભાગ: નાણા, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ

(3). શ્રી ઋષિકેશભાઇ પટેલ
વિભાગ: આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો

(4). શ્રી રાઘવજીભાઈ પટેલ
વિભાગ: કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ

(5). શ્રી બલવંતસિંહ રાજપૂત
વિભાગ: ઉદ્યોગ, લઘુ, શુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર

(6). શ્રી કુંવરજીભાઈ બાવળિયા 
વિભાગ: જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો.

(7). શ્રી મુળુભાઈ બૈરા
વિભાગ: પ્રવાસન, સંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેન્ટ ચેન્જ.

(8). ડૉ. કુબેરભાઈ ડિંડોર
વિભાગ: આદિજાતિ વિકાસ, પ્રશ્મિક, માધ્યમિક અને પૌઢ શિક્ષણ.

(9). શ્રીમતી ભાનુબેન બાબરિયા
વિભાગ: સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ.

રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓ

(10). શ્રી હર્ષભાઈ સંઘવી
વિભાગ: રમત ગમત અને યુવક સેવા, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, વાહનવ્યવહાર, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા (તમામ સ્વતંત્ર હવાલો)

(12). શ્રી પરશોત્તમભાઈ સોલંકી
વિભાગ: મત્સ્યોદ્યોગ અને પશુપાલન

(13). શ્રી બચુભાઈ ખાબડ 
વિભાગ: પંચાયત, કૃષિ

(14). શ્રી મુકેશભાઈ પટેલ
વિભાગ: વન અને પર્યાવરણ. ક્લાઈમેન્ટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા

(15). શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા
વિભાગ: સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ

(16). શ્રી ભીખુસિંહ પરમાર
વિભાગ: અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારિતા

(17). શ્રી કુંવરજીભાઈ હળપતી
વિભાગ: આદિજાતી વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ






No comments:

Post a Comment