તલાટી પેપર સ્ટાઈલ 2022 | તલાટી અભ્યાસક્રમ (સિલેબસ)2022 | તલાટી ભરતી 2022
ગુજરાતી સર્વિસિસિલેકશન બોર્ડ (GPSSB) દ્વારા તલાટી જાહેરખબર 2023 કરવામાં આવી છે. આપડે આજે તલાટી અભ્યાસક્રમ અને તલાટી પેપર સ્ટાઈલ વિશે માહિતી મેળવો. પરીક્ષાનું આયોજન તા.29-01-2023ના રોજ કરવામાં આવ્યું છે.
તલાટી પેપર સ્ટાઈલ 2022
જાહેરાત ક્રમાંક : ૧૦/૨૦૨૧-૨૨
પોસ્ટ ટાઈટલ : તલાટી પેપર સ્ટાઈલ 2022
પોસ્ટ નામ : તલાટી અભ્યાસક્રમ 2022
પોસ્ટ : ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી મંત્રી)
કુલ જગ્યા : 3400+
તલાટી પરીક્ષા તારીખ: 29-01-2022
સત્તાવાર વેબ સાઈટ : અહિયાં ક્લિક કરો
તલાટી અભ્યાસક્રમ (સિલેબસ) 2022
જે મિત્રો તલાટીની તૈયારી કરે છે તેઓ માટે ખાસ અભ્યાસક્રમ મહત્વનો હોય છે. દરેક વિષય પ્રમાણે માર્ક્સ ફાળવવામાં આવ્યા હોય છે ટો ચાલો આપડે વિષય અને કેટલા માર્ક્સનું પુછાય શકે તેની માહિતી મેળવીએ.
• કુલ પ્રશ્ન : 100
• કુલ માર્ક્સ : 100
• પરીક્ષા સમય : 1 કલાક (60 મિનિટ)
વિષય માર્ક્સ ભાષા
• જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ
ગુણ :: 50
ભાષા:: ગુજરાતી
• ગુજરાતી ભાષા અને ગ્રામર
ગુણ :: 20
ભાષા :: ગુજરાતી
• અંગ્રેજી ભાષા અને ગ્રામર
ગુણ:: 20
ભાષા:: અંગ્રેજી
• ગણિત
ગુણ:: 10
ભાષા :: ગુજરાતી
જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ
• જનરલ મેન્ટલ એબિલીટી અને જનરલ ઈન્ટેલીજન્સ (રીજ્નીંગ).
• ગુજરાતનો ઈતિહાસ.
• ભારતનો ઈતિહાસ.
• ગુજરાતનો સાંસ્કૃતિક વારસો.
• ભારતનો સાંસ્કૃતિક વારસો.
• ગુજરાતનું ભૂગોળ.
• ભારતનું ભૂગોળ.
• રમતજગત.
• પંચાયતી રાજ.
• ભારતનું બંધારણ અને રાજનીતિ.
• ગુજરાતની કલ્યાણકારી યોજનાઓ.
• ભારતની કલ્યાણકારી યોજનાઓ.
• ભારતીય અર્થતંત્ર અને આયોજન.
• સામાન્ય વિજ્ઞાન.
• પર્યાવરણ.
• ટેકનોલોજી.
• કરંટ અફેર : પ્રાદેશિક, રાષ્ટ્રીય, અંતરરાષ્ટ્રીય.
ગુજરાતી ભાષા અને ગ્રામર
• ગુજરાતી ગ્રામરમાં આવતા તમામ વિષય.
અંગ્રેજી ભાષા અને ગ્રામર
• અંગ્રેજી ગ્રામરમાં આવતા તમામ વિષય.
ગણિત
• ગણિતમાં આવતા તમામ મુદ્દાઓ.
• તલાટી અભ્યાસક્રમ (સિલેબસ) 2022 જોવા માટે
• તલાટી મોડેલ પેપર ડાઉનલોડ કરવા માટે
• તલાટી ભરતી જૂના પેપર જોવા અને ડાઉનલોડ કરવા માટે
મહત્વપૂર્ણ નોંધ : કોઈ પણ ભરતી કે જાહેરાત માટે અરજી પહેલા હંમેશા સતાવાર વેબસાઈટ અને જાહેરાત તપાસો , કોઈ પણ ભરતી કે જાહેરાત માટે Ojas Job Notification કઈ પણ લેતું નથી .


No comments:
Post a Comment