Breaking

અમારા WhatsApp ગ્રુપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

Thursday, 22 December 2022

તલાટી મંત્રી નવી પરીક્ષા તારીખ 2022 | Talati New Exam Date 2022 | Talati Exam Date 2022 Gujarat

તલાટી મંત્રી નવી પરીક્ષા તારીખ 2022 ||  Talati  New exam date 2022 | ગુજરાત પંચાયત વિભાગ દ્વારા બાકી રહેલી જુનિયર કલાર્ક પરીક્ષા તારીખની તારીખો જાહેર કરી દેવામાં આવી છે તેથી જે પણ વિધાથી મિત્રો આ ભરતી માટે લાયક હોય તે પરીક્ષા વિશે ની માહિતી નીચે આપેલ PDF દ્વારા મેળવી શકે છે. તલાટી મંત્રી નવી પરીક્ષા તારીખ ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. તો Ojas Job Notification વેબસાઇટની મુલાકાત લેતા રહો. 

જોબ રિક્રુટમેન્ટ બોર્ડ : ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB)

પોસ્ટનું નામ : તલાટી મંત્રી

• તલાટી મંત્રી નવી પરીક્ષા તારીખ : ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.

કોલ લેટર ડાઉનલોડ કરો :  ટૂંક સમયમાં

જોબનો પ્રકાર : ગુજરાત સરકારી નોકરીઓ

કોલ લેટર ડાઉનલોડ : નીચે લીંક પર ક્લિક કરો. 
ojas.gujarat.gov.in

સત્તાવાર વેબસાઇટ : નીચે લીંક પર ક્લિક કરો. https://gpssb.gujarat.gov.in/ 

તલાટી મંત્રી અભ્યાસક્રમ 2022

તલાટી મંત્રી પરીક્ષા 2022 માટેનો અભ્યાસક્રમ અહીં આપવામાં આવ્યો છે, તમે OMR આધારિત પરીક્ષા સાથે તમારા પેપર્સ પૂર્ણ કરવા માટેના પ્રશ્નોની કુલ સંખ્યા, કુલ સંખ્યા અથવા ગુણ અને કુલ સમય ચકાસી શકો છો. તમારે અહીં આપેલા મર્યાદિત સમય ગાળામાં તમારી પરીક્ષા પૂર્ણ કરવાની રહેશે.

• પ્રશ્નની કુલ સંખ્યા - 100

• પરીક્ષાનો કુલ સમય − 1 કલાક.

• કુલ ગુણ – 100

આ મુજબ પ્રશ્નોની સંખ્યા અને પરીક્ષાનો કુલ સમય અને કુલ ગુણ રહેશે. જાણો કયા વિષય મુજબ કેટલા ગુણ અને ક્યાં ક્યાં વિષયનું મુજબ પ્રશ્ર્ન પૂછાય શકે. 

વિષય મુજબ

1) સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાન* – 50 ગુણ

2) ગુજરાત ભાષા અને વ્યાકરણ- 20 ગુણ

3)અંગ્રેજી ભાષા અને વ્યાકરણ – 20 ગુણ

4) સામાન્ય ગણિત. – 10 માર્ક્સ શોર્ટકટ

• કુલ ગુણ - 100 માર્ક્સ

GPSSB તલાટી મંત્રીની સત્તાવાર વેબસાઇટ : 

નવી તારીખ નોટિફિકેશન : 

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : 

વધુ માહિતી કે કોઈ પણ પ્રશ્ન માટે Contact Form પર કોન્ટેક્ટ કરો.

મહત્વપૂર્ણ નોંધ : કોઈ પણ ભરતી કે જાહેરાત માટે અરજી પહેલા હંમેશા સતાવાર વેબસાઈટ અને જાહેરાત તપાસો , કોઈ પણ ભરતી કે જાહેરાત માટે Ojas Job Notification કઈ પણ લેતું નથી .

No comments:

Post a Comment