કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 Ojas Job Notification વેબસાઇટમાં સત્તાવાર માહિતી મુકવામાં આવે છે. દરેક મહિનાનું કરંટ અફેર્સ મુકવામાં આવે છે. તેમાં દેશ- વિદેશની માહિતી અને તેનું કરંટ અફેર્સ મુકવામાં આવે છે. જેની નોંધ લેવી જરૂરી છે.
1. માનસિક સ્વાસ્થ્ય અને સામાજિક દેખરેખ નીતિ શરૂ કરનારું પ્રથમ પૂર્વોત્તર રાજ્ય ક્યું છે ?
(A) નાગાલેન્ડ
(B)મિઝોરમ
(C)સિક્કિમ
(D)મેઘાલય
જવાબ : (D) મેઘાલય
2.મેરિયમ વેબસ્ટરે વર્ડ ઓફ ધ યર તરીકે ક્યો શબ્દ ઘોષિત કર્યો?
(A)પર્યાક્રાઈસિસ
(B)સનલાઈટિંગ
(C)ગેસલાઈટિંગ
(D) મુનલાઈટિંગ
જવાબ : (C)ગેસલાઈટિંગ
3.ભારત અમેરિકા વચ્ચેના સંયુક્ત સૈન્ય અભ્યાસ ‘યુદ્ધ અભ્યાસ 2022'નું આયોજન ક્યા રાજ્યમાં થયું?
(A)ઓડિશા
(B)રાજસ્થાન
(C)ઉત્તરાખંડ
(D)સિક્કિમ
જવાબ : (C)ઉત્તરાખંડ
4.તાજેતરમાં કઈ સંસ્થા/મંત્રાલયે કાર્બન કેપ્ચર, યુટિલાઈઝેશન એન્ડ સ્ટોરેજ અંગે અભ્યાસ રિપોર્ટ જારી કર્યો?
(A)પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય
(B)વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ
(C)NITI આયોગ
(D)પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય
જવાબ : (C)NITI આયોગ
5.તાજેતરમાં કઈ કંપનીએ વિશ્વનું પ્રથમ હાઈડ્રોજન સંચાલિત જેટ એન્જિનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું ?
(A)લેન્ડ રોવર
(B)રોલ્સ રોય્સ
(C)BMW
(D)ટેસ્લા
જવાબ : (B)રોલ્સ રોય્સ
6.‘હોર્નબિલ ફેસ્ટિવલ’ ક્યા રાજ્યનો મુખ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ છે ?
(A)મેઘાલય
(B)નાગાલેન્ડ
(C)મિઝોરમ
(D)ગોવા
જવાબ : (B)નાગાલેન્ડ
7.તાજેતરમાં કઈ હાઈકોર્ટે મંદિરોમાં મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ લાદી દીધો ?
(A)બોમ્બે હાઈકોર્ટ
(B)દિલ્હી હાઈકોર્ટ
(C)હૈદરાબાદ હાઈકોર્ટ
(D)મદ્રાસ હાઈકોર્ટ
જવાબ : (D)મદ્રાસ હાઈકોર્ટ
8.મહાત્મા ગાંધી નેશનલ રુરલ એમ્પ્લોયમેન્ટ ગેરેન્ટ એક્ટ (MGNREGA)માં સુધારા માટે ગઠિત પેનલના અધ્યક્ષ કોણ છે?
(A)દિપક મિશ્રા
(B)મનહર ઉપાધ્યાય
(C)અમરજીત સિન્હા
(D)રાજીવ મહેતા
જવાબ : (C)અમરજીત સિન્હા
9. વિશ્વ માટી દિવસ (World soil Day) ક્યારે
મનાવાય છે?
(A)5 ડિસેમ્બર
(B)4 ડિસેમ્બર
(C)3 ડિસેમ્બર
(D)2 ડિસેમ્બર
જવાબ : (A)5 ડિસેમ્બર
10.તાજેતરમાં ક્યા રાજ્યે અનામત વધારીને 76% કરવા માટે વિધેયક પસાર કર્યું?
(A)કર્ણાટક
(B)હરિયાણા
(C)છત્તીસગઢ
(D)મહારાષ્ટ્ર
જવાબ : (C)છત્તીસગઢ
11. તાજેતરમાં કઈ બેંકે બેંકર્સ બેંક ઓફ ધ યર એવોર્ડ 2022 જીત્યો?
(A)HDFC બેંક
(B)કેનેરા બેંક
(C)Axis બેંક
(D)કોટક મહિન્દ્રા બેંક
જવાબ : (B)કેનેરા બેંક
12.અત્યાર સુધીમાં સૌથી વધુ 5 વાર વિજય હઝારે ટ્રોફી કઈ ટીમે જીતી છે ?
(A)તમિલનાડુ
(B)સૌરાષ્ટ્ર
(C)મહારાષ્ટ્ર
(D)કર્ણાટક
જવાબ : (A)તમિલનાડુ
13.તાજેતરમાં ક્યા દેશની ફિલ્મ ‘નરગેસી’એ ICFT UNESCO ગાંધી મેડલ પુરસ્કાર જીત્યો ?
(A)ઈરાન
(B)ઓસ્ટ્રેલિયા
(C)ઈન્ડોનેશિયા
(D)ભારત
જવાબ : (A)ઈરાન
14. તાજેતરમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) અમદાવાદના ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી?
(A)મનોજ મિશ્રા
(B)રાજેશ વ્યાસ
(C)પંકજ પટેલ
(D)કુમારપાળ દેસાઈ
જવાબ : (C)પંકજ પટેલ
15. ગીતા મહોત્સવ 2022ના અવસરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યા રાજ્યમાં ઓપન લૂપ ટિકટિંગ સિસ્ટમ લૉન્ચ કરી ?
(A)મધ્ય પ્રદેશ
(B)છત્તીસગઢ
(C)હરિયાણા
(D)૫.બંગાળ
જવાબ : (C)હરિયાણા
16.ગ્લોબલ ટેકનોલોજી સમિટ 2022 ક્યા યોજાઈ
હતી ?
(A)પુણે
(B)બેંગલુરુ
(C)નવી દિલ્હી
(D)ચેન્નાઈ
જવાબ : (C)નવી દિલ્હી
17.ભારતીય નૌસેના દિવસ (Indian Navy Day) ક્યારે મનાવાય છે ?
(A)૩ ડિસેમ્બર
(B)2 ડિસેમ્બર
(C)5 ડિસેમ્બર
(D)4 ડિસેમ્બર
જવાબ : (D)4 ડિસેમ્બર
18. નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
(A)WHOએ મંકીપોક્સ વાઈરસનું નામ બદલીને mpox રાખ્યું.
(B)મંકીપોક્સનું નામ 1970માં રાખવામાં આવ્યું હતું.
(C)એક પણ નહીં
(D)આપેલ બંને
જવાબ : (D)આપેલ બંને
19.કાઝીરંગા પ્રોજેક્ટ અંગે ભારત ક્યા દેશ સાથે સહયોગ કરી રહ્યું છે ?
(A)ફ્રાન્સ
(B)અમેરિકા
(C)ઓસ્ટ્રેલિયા
(D)ઈઝરાયેલ
જવાબ : (A)ફ્રાન્સ
20. Advanced light Helicopter (ALH) Mk-III કઈ સંસ્થા દ્વારા નિર્મિત છે ?
(A)એકપણ નહીં
(B)BEL
(C)L&T
(D)HAL
જવાબ : (D)HAL
21. તાજેતરમાં ક્યા રાજ્યના ગ્રીન સ્ટાર્ટ અપ ટ્રી ટેગે 'કલાઈમેથોન 2022'માં પુરસ્કાર જીત્યો ?
(A)મહારાષ્ટ્ર
(B)કર્ણાટક
(C)તમિલનાડુ
(D)કેરળ
જવાબ : (D)કેરળ
22. તાજેતરમાં ક્યા દેશમાં સ્થિત મૌના લોવા જ્વાળામુખી ફાટી નીકળ્યો ?
(A)હોંગકોંગ
(B)જર્મની
(C)અમેરિકા
(D)કેનેડા
જવાબ : (C)અમેરિકા
23. એશિયા પેસિફિક બ્રોડકાસ્ટિંગ યુનિયન જનરલ એસેમ્બલી 2022ની મેજબાની ક્યો દેશ કરી રહ્યો છે?
(A)બાંગ્લાદેશ
(B)ભારત
(C)બેલ્જિયમ
(D)બ્રાઝિલ
જવાબ : (B)ભારત
24. ‘સમન્વય 2022’ ક્યા સશસ્ત્ર દળ દ્વારા આયોજિત માનવીય સહાય અને આપદા રાહત (HARD) અભ્યાસ છે ?
(A)ભારતીય નૌસેના
(B)ભારતીય સૈન્ય
(C)ભારતીય વાયુસેના
(D)CRPF
જવાબ : (C)ભારતીય વાયુસેના
25. નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
(A)આ પુસ્તક મૂળરૂપે શેખર પાઠકે લખ્યું હતું અને તેનો અંગ્રેજીમાં અનુવાદ મનીષા ચૌધરીએ કર્યો હતો.
(B)ધ ચીપકો મૂવમેન્ટ : એ પીપલ્સ મૂવમેન્ટ પુસ્તકે કમલાદેવી ચટ્ટોપાધ્યાય NIF પુસ્તક એવોર્ડ 2022 જીત્યો.
(C)આપેલ બંને
(D)એક પણ નહીં
જવાબ : (C)આપેલ બંને
26. અગ્નિ વોરિયર ભારત અને ક્યા દેશ વચ્ચે આયોજિત દ્વિપક્ષીય સંરક્ષણ અભ્યાસ છે?
(A)ઈંગ્લેન્ડ
(B)બાંગ્લાદેશ
(C)શ્રીલંકા
(D)સિંગાપુર
જવાબ : (D)સિંગાપુર
27.ઓસ્ટ્રેલિયા ઈન્ડિયા સેન્ટર ફોર એનર્જી (AICE) શરૂ કરવા માટે કઈ ભારતીય સંસ્થા કાર્યરત છે ?
(A)IIT મદ્રાસ
(B)IIT ખડગપુર
(C)IIT દિલ્હી
(D)IIT બોમ્બે
જવાબ : (A)IIT મદ્રાસ
28. પ્રથમ ટ્રાઈબલ વિન્ટર ફેસ્ટિવલનું આયોજન ક્યા કરાયું હતું ?
(A)હિમાચલ પ્રદેશ
(B)સિક્કિમ
(C)જમ્મુ કાશ્મીર
(D)લદાખ
જવાબ : (C)જમ્મુ કાશ્મીર
29. તાજેતરમાં કઈ સંસ્થાએ ગ્લોબલ વેજ રિપોર્ટ 2022-2023 જારી કર્યો?
(A)WMO
(B)ILO
(C)UNDP
(D)UNICEF
જવાબ : (B)ILO
30. ભારત અમેરિકા વચ્ચેના સંયુક્ત સૈન્ય અભ્યાસ ‘યુદ્ધ અભ્યાસ 2022'નું આયોજન ક્યા રાજ્યમાં થયું?
(A)ઉત્તરાખંડ
(B)સિક્કિમ
(C)ઓડિશા
(D)રાજસ્થાન
જવાબ : (A)ઉત્તરાખંડ

No comments:
Post a Comment